તણાવ / લદ્દાખમાં LACથી સંપૂર્ણ રીતે પીછેહઠના ચીનના દાવા પર ભારતે આપ્યો જવાબ

progress made but disengagement at lac not complete India

ભારતે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે હજી પણ લદ્દાખ (Ladakh)માં વાસ્તિવક નિયંત્રણ રેખા (LaC) પર સેનાઓની પીછેહઠની પ્રક્રિયાઓ પુરી થઇ નથી. ખરેખર તો ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે બંને દેશોની સેનાઓને ત્રણ જગ્યા - ગલવાન ઘાટી, હૉટ સ્પ્રિંગ્સ અને કોંકા પાસ પર ડિસઇંગેજમેંટ પુરુ કરી લીધું છે અને માત્ર પેંગાંગ લેકમાં સેનાનું પીછેહઠ બાકી રહ્યું છે. પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ એક સવાલના જવાબમાં કહ્યું કે સંપૂર્ણ રીતે પીછેહઠની સહમતિ પર કેટલુંક કામ થયું છે પરંતુ આ પ્રક્રિયા પુરી થઇ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ