Coronavirus / મહામારી વચ્ચે દેશની કંપનીઓએ માનવતા નેવે મૂકી, ICMRને 145 ટકાનો નફો કરી ખરાબ કીટો વેચી

profiteering in corona huge profit taken in chinese corona rapid test kit sold to icmr

ચીનથી આયાત કરવામાં આવેલી કોવિડ 19ની રેપિડ ટેસ્ટને લઈને આના વિતરક અને આયાત કરનારની વચ્ચે કેસ થયો અને બન્ને દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે. પરંતુ આ કેસમાં એક ચોંકવનારો ખુલાસો થયો છે કે તે કંપનીઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને વેચવામાં આવેલી આ કિટમાં બહુ મોટો ફાયદો કમાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ