માનસિકતા / મારા જેવા પ્રોફેસર ગમે કે નહીં, પ્રોફેસરના વિચિત્ર સવાલથી SSG હોસ્પિટલ વિવાદમાં

Professor strange questions of physiotherapy college students in Vadodara

વડોદરામાં પ્રોફેસરે અંગત જીવનના સવાલ કરતા હોવાના વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યા છે. `મારા જેવા પ્રોફેસર ગમે કે નહીં' તેવા પ્રોફેસર સવાલ કરતા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. પ્રોફેસરના ત્રાસના કારણે વિદ્યાર્થિનીઓએ પરિક્ષા આપવાનું પણ ટાળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ