રેલવે / વન્દે ભારત એક્સપ્રેસનું પ્રોડક્શન રોકાયું, Train18ની ડિજાઇનને લઇને આવી સમસ્યા

production of train 18 vande bharat express has come to a grinding halt at the integral coach factory in chennai due to...

વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં દેશના વિભિન્ન ભાગોમાં મુસાફરી કરવાનું સપનું જોઇ રહેલા મુસાફરોએ હજુ વધારે રાહ જોવી પડશે. વાત એમ છે કે ભારતની પહેલી સેમી હાઇ સ્પીડ ટ્રેન Train18 એટલે કે વન્દે ભારત એક્સપ્રેસનું પ્રોડક્શનમાં અવરોધ પેદા થયો છે. આ ટ્રેનોનું ઉત્પાદન ચેન્નઇ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) માં થાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ