ગાઈડલાઈન / ફિલ્મ અને ટીવી સીરિયલ્સના શૂટિંગ માટે ફરજિયાત ફોલો કરવા પડશે આ નિયમો, જાણીને દંગ રહી જશો

Producers Guild of India has released new working protocols for shooting film TV serials

સમગ્ર દુનિયામાં કોરોનાએ તબાહી મચાવી છે. લોકડાઉનને કારણે દેશભરના કામ-ધંધા બંધ છે અને લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. હમેશાં બિઝી રહેતાં બોલિવૂડ સ્ટાર્સ પણ ફિલ્મો અને ટીવી ઈન્ડસ્ટ્રી બંધ રહેવાથી ઘરે જ સમય વિતાવી રહ્યાં છે. લોકડાઉનને કારણે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીને ઘણું મોટું નુકસાન થયું છે. છેલ્લા 2 મહિના પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શનનું કામ બંધ છે. એવામાં ઘણાં કલાકાર પરેશાન છે તો કેટલાક આર્થિક તંગીનો શિકાર પણ થયા છે. ત્યારે ફરી શૂટિંગ શરૂ કરવા માટે પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા કેટલાક નવા વર્કિંગ પ્રોટોકોલ બનાવવામાં આવ્યા છે. જેનું પાલન કરીને શૂટિંગ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ