તબિયત નાદુરસ્ત / સલમાનની 'રેડી' ફિલ્મના નિર્માતા નીતિન મનમોહનને આવ્યો હાર્ટ એટેક, ICUમાં એડમિટ

producer nitin manmohan suffers heart attack currently in icu condition

પ્રોડ્યુસર નીતિન મનમોહનને હાર્ટ એટેક આવ્યો. ત્યારબાદ તેમને કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. જણાવવામાં આવ્યું છે કે નીતિન ટ્રીટમેન્ટ પર રિસ્પોન્ડ કરી રહ્યાં છે, પરંતુ તેઓ હજી પણ જોખમમાં છે.

Loading...