આરોપ / દીપકની 'તિજોરી' ખાલી કરવા પ્રોડ્યુસરે પાડ્યો ખેલ! એક્ટરે લગાવ્યો 2.6 કરોડની છેતરપિંડીનો આક્ષેપ

Producer duped Deepak Tijori of 2.6 crores, police registered a case

બોલિવૂડ એક્ટર અને ડિરેક્ટર દીપક તિજોરીએ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે એ મુજબ તેની એક થ્રિલર ફિલ્મના સહ-નિર્માતા મોહન નાદારે તેની સાથે રૂ. 2.6 કરોડની છેતરપિંડી કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ