Ek Vaat Kau / NHAI તરફથી FAStag લીધો છે તો આ ભૂલ ન કરતા, નહીંતર પસ્તાશો

જેમણે NHAI તરફથી FAStag લીધા છે તેમણે પોતાના FAStag બેંક સાથે લિંક કરાવવા પડશે અથવા NHAI વોલેટમાં પૈસા જમા કરવા પડશે નહીતર FAStag કામ કરતું બંધ થઇ જશે. ત્યારે આ FAStag કામ કરતું બંધ થતા અટકાવવાની માહિતી જાણવા માટે જુઓ Ek Vat Kau....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ