હડતાલનો રંગ / બી.જે.મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓની સમસ્યાનો આવ્યો અંત , આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શી કરી જાહેરાત

Problems of BJ Medical College students come to an end, Health Minister Hrishikesh Patel announced

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલની જૂની બિલ્ડીંગની જગ્યાએ હવે નવું બિલ્ડીંગ બનશે.આગામી ત્રણ દિવસમાં તબીબી વિદ્યાશાખાની વિદ્યાર્થીનીઓ શિફટ થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ