VIDEO / ધોરાજીમાં બે વર્ષમાં 45 કરોડ ધોવાયા, તંત્રના પાપે હાડકાં ભાંગી નાંખે તેવો 'વિકાસ'

problems in rainy season in dhoraji, potholes on roads

ધોરાજી શહેરમાં પ્રવેશો એટલે તમારે તમારી સુરક્ષા જોઈને ચાલવું પડે છે. કારણ કે, ધોરાજીના પ્રવેશ દ્વારા અને શહેરના તમામ મુખ્ય માર્ગોની હાલત ખુબજ ખરાબ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ