કકળાટ / કોંગ્રેસમાં પનોતીકાળ શરૂ? પંજાબ જ નહીં આ બે રાજ્યોમાં પણ નવાજૂનીના એંધાણ

problem in congress party in Punjab, Chhattisgarh and Rajasthan

કોંગ્રેસની હાલત એક ઠારવા જતાં બીજું સળગે તેવી છે. પંજાબમાં માંડ હાશકારો થયો હતો ત્યાં સિદ્ધુએ સંગ્રામ શરૂ કર્યો અને પંજાબનો કકળાટ હતો તેનાથી વધુ વકર્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ