ફ્રોડ / બૅંકના કર્મચારીઓનાં ઈનામના 9.32 લાખ અધિકારીએ ઘર ભેગા કર્યાં

Prize money fraud bank office compliant

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બારેજા શાખાના સિનિયર એસોસિએટ દ્વારા બેન્કના ૨૨ કર્મચારીના પ્રોત્સાહક ઇનામના જમા કરાવેલા રૂપિયાની બારોબાર ઉચાપત કરી હોવાનો કિસ્સો સામે આવતાં પોલીસ ફરિયાદ થઇ છે. સિનિયર એસોસીએટ બેન્કના કર્મચારીઓના કમ્પ્યૂટરના આઈપી એડ્રેસનો ઉપયોગ કરી ખાતામાંથી રૂ.૯.૩૨ લાખ બારોબાર ઘરભેગા કરી લીધા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ