વાયરલ / લેટેસ્ટ ફોટોશૂટ પર ટ્રોલ થઇ પ્રિયંકા ચોપડા, લોકોએ લગાવ્યા મોદીના નારા

priyanka wore saffron bodycon people put modi slogans

એક મેગેઝીન માટે સાડીમાં ફોટો શૂટ કરાવીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયેલી પ્રિયંકા ચોપડા ગુરુવારની સાંજે મુંબઇમાં આખી કેસરી રંગના ડ્રેસમાં નજરે પડી હતી. એક ડેટિંગ વેબસાઇટના કાર્યક્રમમાં પહોંચેલી પ્રિયંકાએ અહીંયા પૂરી રીતે ઢાંકી રાખી હતી. પરંતુ અહીંયા કંઇક એવું થયું કે લોકોએ નારા લગાવવાનું શરૂ કરી દીધું.

બ્રેકિંગ ન્યૂઝ