બેરોજગારી / પ્રિયંકા ગાંધીએ આ રાજ્યનાં CMને પત્ર લખી કહ્યું, યુવાનો હેરાન -પરેશાન છે, કોર્ટનાં ધક્કા ખાઈ રહ્યા છે આ કામ કરો

priyanka gandhi writes letter to up cm yogi adityanath youth facing problems due to unemployment

પ્રિયંકા ગાંધીએ ઉત્તપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. તેમણે યુપીમાં બેરોજગારી પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, યુપીનો યુવા હતાશ અને નિરાશ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x