ચૂંટણી / મિશન ઉત્તર પ્રદેશ 2022 માટે પ્રિયંકા ગાંધીની તૈયારી, ચૂંટણી માટે બનાવી રણનીતિ

priyanka gandhi will meet congress workers for strategy of up assembly elections

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી કાર્યકર્તાઓને દર સપ્તાહ ત્રણ-ચાર વાર મળવાનો નિર્ણય લીધો છે. પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના નિવાસ સ્થાને દર મંગળવારે અને ગુરુવારે કાર્યકર્તાઓને મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ