નિવેદન / UP માં દુષ્કર્મ પીડિતાએ મા-બાપ સાથે ઝેર પીધું, પ્રિયંકાએ કહ્યું-CM, મંત્રીને શરમ આવવી જોઇએ

priyanka gandhi varanasi rape victim suicide yogi adityanath

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દુષ્કર્મ પીડિતાએ પોતાના મા-બાપ સાથે ઝેર પીધું. ત્રણેયની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે. પીડિતાએ આત્મહત્યાને લઇને કરેલી નોટમાં પોતાના મોત માટે સીઓ કેંટ, ઇન્સ્પેકટર કેંટ, પહાડિયા ચોકી પ્રભારી સહિત ત્રણેય આરોપીઓને જવાબદાર ગણાવ્યાં છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આ લોકોએ તેનું નિવેદન બદલવા માટે દબાણ કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ