સોનભદ્ર હત્યાકાંડ / પ્રિયંકા ગાંધીએ કહ્યું આદિવાસી ભાઇ-બહેનો સાથે વાત કરીને સ્પષ્ટ થયું કે...

priyanka gandhi vadra tweet on sonbhadra killings case

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના સોનભદ્ર નરસંહારના 10 ગોન્ડ આદિવાસીઓના પરિવારજનોની મુલાકાત કરી જે ગત મહીને 17 જુલાઇએ જમીન વિવાદને લઇને થયેલ ગોળીબારમાં માર્યા ગયા હતા. પ્રિયંકા ગાંધીએ આદિવાસી લોકો સાથે વાતચીત કરી સ્પષ્ટતા જાહેર કરી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ