નિવેદન / રાજીવ ગાંધીની 75મી જયંતી પર ભાવુક થયા પ્રિયંકા, કહ્યું એનાથી કોઇ ફર્ક નથી પડતો કે...

priyanka gandhi vadra shared her feeling on 75th rajeev gandhi birth anniversary

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 75મી જયંતી પર પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક ભાવુક ટ્વિટ કર્યું. આ ટ્વિટમાં પ્રિયંકાએ પોતાના પિતા દ્વારા મળેલી શીખનો ઉલ્લેખ કર્યો છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ