નિવેદન / ક્રિકેટના વીડિયો દ્વારા પ્રિયંકા ગાંધીએ ફટકારી રાજકીય સિક્સર, મોદી સરકારને લીધી આડેહાથ

priyanka gandhi vadra modi government statement twitter

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફરી એકવાર અર્થ વ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારના રોજ સૈયદ મુશ્તાક ટ્રોફીનો એક વીડિયો શેર કર્યો. જેમાં એક શાનદાર કેચ છટકતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોની સાથે પ્રિયંકાએ કટાક્ષ કરતા કહ્યું કે, ભારતીય અર્થ વ્યવસ્થા માટે જન હિતમાં જાહેર. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ