ચૂંટણી / કોણ છે 90 વર્ષના જ્વાલા દેવી, જેમને વોટ બાદ પ્રિયંકા ગાંધીએ ગળે લગાવ્યા

priyanka gandhi  vadra meeting old ladu jwala devi after voting delhi lok sabha election

દેશની રાજધાની દિલ્હીમાં આજે મતદાન થઇ રહ્યું છે. દેશના સામાન્ય વ્યક્તિથી લઇને દેશના રાષ્ટ્રપતિ સૌ કોઇ લોકતંત્રના આ પર્વને માણી રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા લોદી એસ્ટેટ મતદાન કરવા પહોંચ્યા, તો તમામની નજર એક વૃદ્ધ મહિલા પર ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ