ચૂંટણી / રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠવા મામલે પ્રિયંકાનો મોટો ખુલાસો

Priyanka Gandhi Vadra On Citizenship Of Rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર વિવાદ વધી રહ્યો છે. રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પૂછ્યું છે કે રાહુલ દેશને જણાવે કે અંગ્રેજ છે કે ભારતીય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ