Sunday, September 22, 2019

મુલાકાત / ઉત્તરપ્રદેશ: પ્રિયંકા ગાંધી સોનભદ્ર હત્યાકાંડના પીડિતોના પરિવારને મળ્યા

priyanka gandhi to visit victim of violence at umbha in sonbhadra

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે ઘરે આવીને મળવાના વચન નિભાવવા માટે, થોડા દિવસો પહેલા સોનભદ્રના ઉમ્ભા ગામ સ્થિત હત્યાકાંડના પીડિત પરિવારજનોને મળ્યા. પ્રિયંકા ગાંધી લગભગ 10 વાગ્યે વારાણસીના લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ