રાજકારણ / રાહુલ નહીં હવે પ્રિયંકા ગાંધી ઉતરશે મેદાનમાં : જાણો 2022 પહેલા શું છે કોંગ્રેસની મોટી તૈયારી

Priyanka gandhi stay uttarpradesh for next elaction

ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રિયંકા ગાધી હવે ઉત્તરપ્રદેશમાં વરિષ્ઠ નેતા શિલા કૌલના ઘરે રોકાઈને ચૂંટણીની રણનિતી ઘડશે

બ્રેકિંગ ન્યૂઝ