હાથરસ કાંડ / પ્રિયંકા ગાંધીએ કહ્યું, ગુસ્સો આવે છે... મારી પણ 18 વર્ષની દીકરી છે, પોલીસે ધક્કો મારતા રાહુલ ગાંધી પડી ગયા

Priyanka Gandhi spoke, getting angry ... I also have an 18 year old daughter, Rahul Gandhi was arrested

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટના બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. યુપી સરકાર પર કોંગ્રેસ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા હાથરસ જવા રવાના થયા હતા. આ દરમિયાન, પ્રિયંકા ગાંધી વાડ્રાએ હાથરસની ઘટના સંદર્ભે યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.જો કે પગપાળા જતાં બંનેની યુપી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ