વાયરલ / ...અને પ્રિયંકા ગાંધી સાપને હાથમાં લઈને રમાડવા લાગ્યાં, જુઓ VIDEO

priyanka gandhi snake charmer watch her unusual campaign outreach

પ્રિયંકા ગાંધી જ્યારે પ્રચાર કરી રહી હતી ત્યારે એને એક મદારીને મળી અને એની પાસેથી ત્યાંના સાપો માટેની જાણકારી લેવા લાગી. એ દરમિયાન પ્રિયંકાએ સાંપને હાથમાં પણ ઊચક્યો. ત્યારે એની સાથે સેંકડો લોકોની ભીડ મોજૂદ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ