અપરાધ / કાનૂન વ્યવસ્થા પર યોગી સરકારના જવાબ પર પ્રિયંકા ગાંધીનો પલટવાર

Priyanka Gandhi slams UP Police for rising crime in state

કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કાયદો અને વ્યવસ્થાને લઇને ઉત્તર પ્રદેશની સરકારને આડે હાથ લીધી છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા અપરાધ પર કહ્યું કે મારા ટવિટનો જવાબ અધિકારીઓ ગમે તે આપી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ