ચૂંટણી / લોકોએ લગાવ્યાં 'મોદી-મોદી'નાં નારા, પ્રિયંકાએ કાફલો રોકીને કહ્યું- Good Luck

Priyanka Gandhi says all the best to PM Narendra Modi supporters

જ્યારે કોંગ્રેસ મહાસચિવનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે રસ્તા પર કેટલાંક લોકો મોદી-મોદીનાં નારા લગાવી રહ્યાં હતાં ત્યારે તેવાં સમયે એકાએક પ્રિયંકા ગાડી રોકાવી દે છે અને તે લોકોની પાસે પહોંચી જાય છે. ત્યાર બાદ તેઓ તેમને 'ઓલ ધ બેસ્ટ' કહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ