સ્વતંત્રતા દિવસ / આઝાદી ગૌરવ યાત્રા: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રસ્તાઓ પર ઉતર્યા, મોંઘવારી અને ભ્રષ્ટાચાર પર કર્યું હલ્લાબોલ

priyanka gandhi rahul gandhi congress azadi gaurav yatra

આઝાદીની 75મી વર્ષગાંઠ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ