મિશન 2022 / ગુજરાતમાં નવરાત્રીમાં ગરબે ઘુમશે પ્રિયંકા ગાંધી! 30 સપ્ટેમ્બરે આ 2 શહેરમાં કોંગ્રેસના કાર્યક્રમની તૈયારી

 Priyanka Gandhi may visit Gujarat around September 30

આ મહિનાના અંતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે. પ્રિયંકા ગાંધી વડોદરામાં રોડ-શૉ કરી શકે છે. આ ઉપરાંત આણંદમાં મહિલા સંમેલનમાં તેઓ ભાગ લે એવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ