નિવેદન / મંદી વચ્ચે પ્રિયંકા ગાંધીનું બેરોજગારી મુદ્દે મોટું નિવેદન, સરકારને કહ્યું...

priyanka gandhi government job opportunity for youth

દેશમાં આર્થિક મંદીની અસર જોવા મળી રહી છે. ક્વાર્ટર પર ક્વાર્ટર અર્થવ્યવસ્થામાં સુસ્તી જોવા મળી રહી છે. કેટલાક ક્ષેત્રોમાંથી લોકોને નિકાળવામાં આવી રહ્યાં છે. 2014થી અત્યાર સુધી માત્ર નિર્માણ ક્ષેત્રમાં 35 લાખ લોકોની નોકરી જતી રહી છે. મંદીને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ