લોકસભા / કોંગ્રેસની નૈયા પાર કરાવવા મેદાનમાં આવેલો હુકમનો એક્કો પણ થયો ફેલ, શું રહ્યું કારણ?

Priyanka Gandhi fails to make impact in Uttar Pradesh congress bjp lok sabha election 2019

સક્રિય રાજકારણમાં જ્યારથી કોંગ્રેસે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી કરી ત્યારથી કોંગ્રેસ પક્ષમાં આશાનો સંચાર જોવા મળતો હતો. લોકસભા ચૂંટણીમાં પણ તેનો ફાયદો મળે તેવી શક્યતા જોવા મળતી હતી. પરંતુ પ્રિયંકા ગાંધીથી કોંગ્રેસપાર્ટીને કોઈ ફાયદો જોવા ન મળ્યો ત્યારે હવે પ્રિયંકા ગાંધીની હવે પછીની ભૂમિકા પર પણ પ્રશ્નાર્થ ખડા થઈ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ