Lakhimpur Khiri Incident / PM મોદીને પ્રિયંકા ગાંધીનો સવાલ: હું અહીં 28 કલાકથી કસ્ટડીમાં છું અને... રાહુલ ગાંધીએ શું કહ્યું જુઓ

priyanka gandhi detained by police after Lakhimpur Khiri Incident she tweeted after 48 hours of custody

યુપીના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસાના પીડિતોને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. પ્રિયંકાને સીતાપુરના એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ