પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

રાજનીતિ / સરકાર દ્વારા ચીનને આપવામાં આવેલા આ પ્રોજેક્ટને લઇને પ્રિયંકાએ કહ્યું, આ ઘૂંટણિયે પડવા જેવી રણનીતિ

priyanka gandhi delhi meerut project china

લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC)  પર ભારતીય સેનાના 20 જવાનાના શહીદ થવા દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ચીનનો બહિષ્કાર કરવાની માગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા દિલ્હી-મેરઠ સેમી હાઇસ્પીડ રેલ કૉરિડોરની ડીલ ચીનની કંપનીઓને આપવાનો મામલો ઉઠાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જ ચીનની કંપની સાથે આ પ્રોજેક્ટને લઇને ડીલ કરવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ