ઉત્તરપ્રદેશ / ઉન્નાવ દુષ્કર્મની પીડિતાના પરિવારને મળી પ્રિયંકાએ કહ્યું 'મેં સાંભળ્યું, આરોપીઓનો ભાજપ સાથે સંબંધ છે'

priyanka gandhi congress unnao gangrape case victim family

ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો આવ્યો છે. સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ ધરણા પર બેઠા, તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉન્નાવમાં પીડિત પરિવારની મુલાકાત લીધી. પીડિતાના પરિવારજનોએ પ્રિયંકા ગાંધીને જણાવ્યું કે, એક વર્ષથી આરોપીઓએ તેઓના પરિવાર પર ખુબ જ ત્રાસ ગુજાર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ