નિવેદન / પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું આખુ તંત્ર ચિન્મયાનંદને ગળે લગાવી રહ્યું છે, બચાવી રહ્યું છે

priyanka gandhi attacks on up government entire administration saving chinmayanand

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ મામલામાં ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર રવિવારે કડક ટીકા કરતા આરોપ લગાવ્યા કે, ભાજપ નેતા વિરુદ્ધ બળાત્કારનો મામલો નોંધવામાં આવ્યો નથી અને તંત્ર પૂર્વ કેન્દ્રીય મંત્રીને બચાવી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ