રાજનીતિ / CM યોગી પર વરસ્યા પ્રિયંકા ગાંધી, પૂછ્યૂં- શું UP સરકારે ગૂનેગારો સામે આત્મસમર્પણ કર્યું છે?

priyanka gandhi attacks on cm yogi adityanath government

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi)એ ઉત્તર પ્રદેશમાં ગૂનાખોરીની ઘટનાઓેને લઇને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો કે, રાજ્યમાં ગૂનેગાર કોઇપણ જાતના ડર વિના ફરી રહ્યા છે. પરંતુ સરકાર પર કોઇ અસર નથી થઇ રહી. કોંગ્રેસ મહાસચિવે પૂછ્યું કે શું પ્રદેશની ભાજપ સરકારે ગૂનેગારો સામે સમર્પણ કરી દીધું છે? 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ