બોલિવૂડ / ન્યૂ યર પાર્ટીમાં પ્રિયંકાએ પહેર્યું પિંક ગાઉન, કિંમત એટલી કે નવું બાઇક આવી જાય

Priyanka Chopras pink gown is the perfect alternative to your black one

પ્રિયંકા ચોપડા તેના સ્ટાઈલ સ્ટેમેન્ટને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. તેની ફેશન સેન્સને બધાં જ ફોલો કરવા માગે છે. ન્યૂ યર પાર્ટીમાં પ્રિયંકા ચોપડાનો લુક છવાયેલો રહ્યો હતો. તેણે પાર્ટીમાં ગ્લેમરસ પિંક કટ-આઉટ ગાઉન પહેર્યો હતો. તેના આ ગાઉનની કિંમત પણ ચર્ચામાં રહી હતી. તમે જાણશો તો ચોંકી જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ