Video / પ્રિયંકા ચોપડાના વાળને આ શું થઈ ગયું? જોઈને ચોંકી ગયા ફેન્સ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Priyanka Chopra unique hairstyle video viral on social media fans shocked

કોરોના મહામારીને કારણે બોલિવૂડ સ્ટાર્સ પણ ઘરમાં કેદ થઈ ગયા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર સ્ટાર્સના જૂના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. મોટાભાગના બોલિવૂડ સેલેબ્સ લોકડાઉનને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ થઈ ગયા છે. એવામાં હાલમાં જ બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકાના વાળ અજીબ દેખાય રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ