પર્દાફાશ / પ્રિયંકા ચોપરાનો ખુલાસો: મને ખૂણામાં નાંખી દીધી હતી, કામ નહોતા આપતા, રાજકારણથી કંટાળી ગઈ હતી

priyanka chopra slams bollywood politics reveals break hollywoood

ક્યારેક બોલીવુડની દેસી ગર્લ બનીને કરોડોના દિલો પર રાજ કરનારી પ્રિયંકા ચોપરા હવે હોલીવુડમાં મોટું નામ કમાઈ ચૂકી છે. દેસી ગર્લથી ગ્લોબલ સ્ટાર બનેલી પ્રિયંકાની આ સફર શાનદાર રહી.

બ્રેકિંગ ન્યૂઝ