બોલિવૂડ / પ્રિયંકા ચોપડા એમેઝોન સાથે મળીને કરવા જઈ રહી છે આ મોટો ધમાકો, કરોડોની ડીલ કરી સાઈન

priyanka chopra signs multi million dollar deal with amazon prime will make content in many language

ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ એમેઝોન પ્રાઈમની સાથે એક નવી ડીલ સાઈન કરી છે. એક ઈન્ટરનેશનલ મેગેઝીને તેની રિપોર્ટમાં કહ્યું કે, પ્રિયંકા ચોપડાએ એમેઝોન પ્રાઈમની સાથે 2 વર્ષની મલ્ટીમિલિયમ ડોલર ફર્સ્ટ લુક ટેલિવિઝન ડીલ સાઈન કરી છે. પ્રિયંકાએ પોતે પણ આ વાતની જાણકારી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. પ્રિયંકાએ આ મેગેઝીનની રિપોર્ટને શેર કરતા જણાવ્યું કે, હવે તે કોઈ જ ભાષા કે સીમાના બંધન વગર સારું કન્ટેન્ટ બનાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ