ભરપૂર વખાણ / હૉટ મોમ' ની કેટેગરીમાં ચાહકોએ મૂકી પ્રિયંકાને, સોશ્યલ મીડિયામાં કેવો ફોટો મૂક્યો જુઓ

priyanka chopra shares first post after baby announcement with husband nick jonas

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અત્યારે માં બનવા અંગે ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે પતિ નિક જોનસની સાથે મળીને ચાહકોને જણાવ્યું હતુ કે બંને સરોગસી દ્વારા માતા-પિતા બની ગયા છે. આ ખુશખબરી સાંભળ્યા બાદ દંપત્તિના નજીકના મિત્રો અને તેમના ચાહકોએ તેમને અઢળક શુભેચ્છાઓ આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ