બોલિવૂડ / પ્રિયંકા ચોપડાએ 'દીકરી' સાથે શેર કર્યો ક્યૂટ ફોટો, તો ચાહકો બોલ્યા-પરફેક્ટ મમ્મી, તસવીર વાયરલ

Priyanka Chopra share girl time moment with her dog Diana says Mommy and I

ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પોતાની સુંદરતા અને બોલ્ડનેસની સાથે પોતાની બેબાકીથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ત્યારે હાલમાં જ તેણે તેની દીકરી સાથે તસવીર શેર કરી. ચાલો જોઈ લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ