પ્રિયંકા ચોપડાએ WHOના ડોક્ટર્સથી કોરોનાને લઈને પૂછ્યો એવો સવાલ, જાણીને તમને...| priyanka chopra, priyanka chopra live with WHO Doctors

VIDEO / પ્રિયંકા ચોપડાએ WHOના ડોક્ટર્સથી કોરોનાને લઈને પૂછ્યો એવો સવાલ, જાણીને તમને...

priyanka chopra, priyanka chopra live with WHO Doctors

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લગભગ આખી દુનિયા આ વાયરસ સામે લડી રહી છે ત્યારે પીએમ મોદીએ પણ સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનનો આદેશ આપી દીધો છે. આ ખતરનાક વાયરસથી અત્યાર સુધી આપણાં દેશમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ બધાંની વચ્ચે હોલિવૂડ અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા લોકોમાં કોરોનાને લઈને રહેલી માન્યતાઓને દૂર કરવાની કોશિશ કરી રહી છે. એક્ટ્રેસે હાલમાં જ પતિ નિક જોનાસ સાથે WHOના ડોક્ટર્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વાતો કરી હતી. આ દરમિયાન તેણે ફેન્સ દ્વારા પુછાયેલાં સવાલો ડોક્ટર સામે મૂક્યા અને ડોક્ટર્સે પણ લોકોની માન્યતાઓને દૂર કરવા માટે સવાલોના જવાબ આપ્યા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ