બોલિવૂડ / નેપોટીઝમ પર બોલતા બોલતા રડી પડી દેશી ગર્લ પ્રિયંકા, કહ્યું મારી સાથે પણ....

Priyanka chopra on nepotism

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ નેપોટીઝમનો મુદ્દો ઉછળ્યો છે અને લોકો કરન જોહર, આલિયા ભટ્ટ, સલમાન જેવા સેલિબ્રિટીઝ પર ભડકી ઉઠ્યા છે. જેના લીધે એક પછી એક એક્ટર સામે આવી રહ્યા છે અને પોતે નેપોટીઝમનો ભોગ બન્યા છે તેનો ખુલાસો પણ કરી રહ્યાં છે. આ લિસ્ટમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પણ સામેલ છે તે પણ નેપોટીઝમનો ભોગ બની છે તે વાત વિષે તેણે ખુલાસો કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ