છૂટાછેડા / લગ્નના માત્ર 3 મહિના બાદ ડિવોર્સ લઇ રહ્યા છે પ્રિયંકા અને નિક?

Priyanka Chopra, Nick Jonas divorce rumour rubbished

3 મહિના પહેલા લગ્નના બંધનમાં બંધાયેલા પ્રિયંકા ચોપડા અને નિક જોનસની વચ્ચે હાલ સંબંધ સારો ચાલી રહ્યો નથી. એક મેગેઝીન પ્રમાણે એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક-જોનસ જલ્દીથી ડિવોર્સ લઇ શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ