TROLL / પ્રિયંકા ચોપરાને દરિયામાં રોમાન્સ કરવું પડ્યું ભારે, આ કારણોથી થઇ રહી છે ચર્ચા

priyanka chopra jonas trolled on wearing gloves with pink swim suit

પ્રિયંકા ચોપરાએ થોડાક દિવસો અગાઉ મિયામીમાં પોતાની બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. ત્યાંના કેટલાક ફોટા પ્રિયંકાએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા. આ ફોટામાં પ્રિયંકા દરિયાના મોજાની વચ્ચે બોટ પર નિકની સાથે રોમાન્સ કરી રહી છે. પ્રિયંકાના આ ફોટાને કેટલાક પ્રશંસકોએ પસંદ કર્યા તો કેટલાકે એને ટ્રોલ પણ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ