ક્યુટ ફોટો / અભિનેત્રી પ્રિયંકાની પુત્રી માલ્તીની પહેલી તસ્વીર આવી સામે, ચહેરો જોઇને તમે પણ કહેશો 'અતિ સુંદર'

priyanka chopra jonas daughter malti marie jonas face revealed photo

જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા 2022માં સરોગેસી દ્વારા માં બની. એવામાં હાલમાં અભિનેત્રીએ એક વખત ફરીથી દીકરીની તસ્વીર શેર કરી છે. જેમાં તેનો ચહેરો દેખાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ