પ્રતિક્રિયા / કમલા હેરિસની જીત પર બહુ જ ખુશ છે પ્રિયંકા ચોપડા, પોસ્ટ શેર કરી કહી આ મોટી વાત

Priyanka Chopra is very happy with the victory of Biden and Kamala Harris said dream big anything can happen

જો બાઈડેન યુએસની ચૂંટણી 2020માં જીત મેળવી છે અને તે યુએસના 46મા રાષ્ટ્રપતિ બન્યા છે. જો બાઈડેનની સાથે ભારતીય મૂળની કમલા હેરિસ અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે. જેના પર હોલિવૂડ અને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસે પણ ખુશી વ્યક્ત કરી છે. જો બાઈડેન અને કમલા હેરિસની જીત પર ખુશી વ્યક્ત કરતા પ્રિયંકા ચોપડાએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે તમામ વોટર્સનો આભાર માન્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ