બોલિવૂડ / પ્રિયંકા ચોપડાએ તેની બુક 'Unfinished'માં કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ડિરેક્ટરે મને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું કહ્યું જે બાદ...

Priyanka Chopra In Her book Unfinished A filmmaker asked me to have breast surgery

ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હવે તેણે પોતાની બુક 'અનફિનિશ્ડ'માં તેના જીવનના કેટલાક રહસ્યો વિશે ખુલીને જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ