વાયરલ / પતિ માટે ખાવાનું બનાવતી નજરે પડી પ્રિયંકા, નિકે શેર કર્યો મજેદાર Video

priyanka chopra funny video shared by nick

બોલીવુડ વિશ્વ જગતની દેશી ગર્લ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસ થોડાક દિવસો અગાઉ જોનસ અને સોફી ટર્નરના લગ્નમાં સામેલ થયા હતા. આ લગ્ન પેરિસમાં થયા હતા. પ્રિયંકા ચોપડા અને નિક જોનસના ઘણા લુક વાયરલ થયા હતા. હવે પ્રિયંકા અને નિક ઇટલીમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ